૧ કાળવૃત્તાંત 16:32 - પવિત્ર બાઈબલ32 સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે, ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે; ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 સમુદ્ર અને તેમાંના સજીવો ગર્જના કરો! ખેતરો અને તેમાંનું સર્વસ્વ આનંદ કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે. Viz kapitola |