૧ કાળવૃત્તાંત 16:31 - પવિત્ર બાઈબલ31 ભલે આકાશો આનંદ કરે, ને પૃથ્વી હરખાય. “યહોવા રાજા છે” એવી ઘોષણા ભલે પ્રજાઓમાં થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 આકાશો આનંદ કરે, ને પૃથ્વી હરખાય; અને વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવા રાજ કરે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 આકાશો આનંદ કરો, પૃથ્વી હર્ષ પામો, અને પ્રજાઓ સમક્ષ જાહેર કરો કે, “પ્રભુ રાજ કરે છે!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.” Viz kapitola |