૧ કાળવૃત્તાંત 16:30 - પવિત્ર બાઈબલ30 સમગ્ર પૃથ્વી તેની સમક્ષ થથરે છે, અને એણે સ્થાપિત કરેલું જગ સદા અચલ રહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજે; જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજો! પૃથ્વી તેના સ્થાનમાં એવી રીતે સ્થિર કરાયેલી છે કે તેને હલાવી શકાય નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી. Viz kapitola |