૧ કાળવૃત્તાંત 16:28 - પવિત્ર બાઈબલ28 તમે બધી પ્રજાઓ, યહોવાના ગૌરવ અને સાર્મથ્ય વિષે બોલો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 હે લોકોનાં કુળો, તમે યહોવાને, હા, યહોવાને જ, ગૌરવ તથા સામર્થ્ય [નું માન] આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 હે પૃથ્વીના લોકો, તમે પ્રભુની સ્તુતિ કરો, તેમના ગૌરવ અને સામર્થ્યની પ્રશંસા કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો. Viz kapitola |