૧ કાળવૃત્તાંત 16:20 - પવિત્ર બાઈબલ20 એક દેશથી બીજે, ને એક પ્રજામાંથી બીજી પ્રજામાં તેઓ ભટક્યા કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેઓ એક દેશથી બીજે દેશ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફર્યા કરતાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેઓ એક દેશમાંથી બીજા દેશમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્તા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા. Viz kapitola |