૧ કાળવૃત્તાંત 16:19 - પવિત્ર બાઈબલ19 તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા. છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તે વખતે તમે સંખ્યામાં થોડાં જ, હા, છેક થોડાં જ, ને વળી તેમાં મુસાફર હતાં; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ઈશ્વરના લોક સંખ્યામાં જૂજ હતા; તેઓ કનાન દેશમાં અજાણ્યા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા. Viz kapitola |