૧ કાળવૃત્તાંત 16:18 - પવિત્ર બાઈબલ18 તેણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ. તે તારી પોતાની જ માલિકીની ભૂમિ બની રહેનાર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તને આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેમણે કહ્યું, “હું તને કનાન દેશ આપીશ; તે તારી પોતાની વારસાગત મિલક્ત બનશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.” Viz kapitola |