Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 16:15 - પવિત્ર બાઈબલ

15 જે આજ્ઞા, તેણે હજારો પેઢીઓને આપી હતી, તે કરારને તમે સદાકાળ યાદ રાખજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેમનો કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 ઈશ્વર પોતાનો કરાર સર્વકાળ અને પોતાનું વચન હજારો પેઢીઓ સુધી સંભારે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 16:15

Následuj nás:

Reklamy


Reklamy