૧ કાળવૃત્તાંત 16:14 - પવિત્ર બાઈબલ14 તે આપણા યહોવા દેવ છે. તેનો ન્યાય સમગ્ર પૃથ્વી પર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તે આપણા ઈશ્વર યહોવા છે. તેમની સત્તા આખી પૃથ્વી પર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તે આપણા ઈશ્વર પ્રભુ છે, તેમનાં ફરમાન સમસ્ત દુનિયા માટે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે આપણા ઈશ્વર, યહોવાહ છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે. Viz kapitola |