૧ કાળવૃત્તાંત 16:12 - પવિત્ર બાઈબલ12 એનાં અનુપમ કાર્યો, એના મુખનાં ન્યાયવચનો અને ચમત્કારને યાદ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જે અદ્ભુત કામો તેમણે કર્યા છે તે યાદ રાખો; તેમના ચમત્કાર તથા તેમના મુખનાં ન્યાયવચનો [યાદ રાખો] ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12-13 ઈશ્વરના સેવક ઇઝરાયલનાં સંતાનો, તેમના પસંદ કરેલ યાકોબના વંશજો, ઈશ્વરનાં અદ્ભુત કાર્યો, તેમના ચમત્કારો અને તેમનાં ફરમાન યાદ કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો. Viz kapitola |