૧ કાળવૃત્તાંત 15:9 - પવિત્ર બાઈબલ9 હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હેબ્રોનના પુત્રોમાં મુખ્ય અલીએલ, તથા તેના ભાઈઓ એંશી; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 હેબ્રોનના ગોત્રમાંથી એલિયેલ આવ્યો, તેના હાથે નીચે 80 હતા; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા. Viz kapitola |