૧ કાળવૃત્તાંત 15:7 - પવિત્ર બાઈબલ7 ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ગેર્શોમનાં પુત્રોમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઈઓ એકસો ત્રીસ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ગેર્શોનના ગોત્રમાંથી યોએલ આવ્યો; તેના હાથ નીચે 130 હતા; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા. Viz kapitola |