Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 15:27 - પવિત્ર બાઈબલ

27 કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 દાઉદ, કોશ ઊંચકનારા સર્વ લેવીઓ,.ગવૈયાઓ તથા ગવૈયાઓનો ઉસ્તાદ કનાન્યા પોતાના પૂરા બળથી નાચતા હતા, દાઉદે શણનો એફોદ પહેરેલો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 દાવિદે ઝીણા અળસીરેસાનાં વસ્ત્રનો ઝભ્ભો પહેર્યો હતો. એ જ પ્રમાણે સંગીતકારો, તેમનો આગેવાન કનાન્યા અને કરારપેટી ઉપાડનાર લેવીઓએ ઝીણા અળસી રેસાનાં વસ્ત્રના ઝભ્ભા પહેરેલા હતા. દાવિદે એફોદ પણ પહેર્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ ઝભ્ભો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 15:27

Následuj nás:

Reklamy


Reklamy