૧ કાળવૃત્તાંત 15:22 - પવિત્ર બાઈબલ22 લેવીઓનો એક આગેવાન કનાન્યા રાગરાગણીની તાલીમ આપતો હતો અને ગવૈયાનો ઉસ્તાદ હતો; તેથી તેને આ બધાનો ઉપરી નિમવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 લેવીઓનો મુખ્ય કનાન્યા ગવૈયાનો ઉસ્તાદ હતો. તે પ્રવીણ હતો, માટે તે રાગરાગણીની તાલીમ આપતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 કનાન્યા સંગીતમાં પ્રવીણ હોવાથી તેને લેવી સંગીતકારોના આગેવાન તરીકે પસંદ કર્યો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો. Viz kapitola |