૧ કાળવૃત્તાંત 15:20 - પવિત્ર બાઈબલ20 ઝખાર્યા અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્ની, અલીઆબ, માઅસેયા અને બનાયાએ “આલામોથ”ના સૂર પ્રમાણે વીણા વગાડવાની હતી; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને ટીપના સૂર પર મેળવેલી સિતારો સહિત ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ અહીએલ, ઉન્ની અલિયાબ, માસેયા તથા બનાયાને. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 સિતારો વગાડવા માટે ઝખાર્યા, અઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા. Viz kapitola |