૧ કાળવૃત્તાંત 14:8 - પવિત્ર બાઈબલ8 જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે હવે દાઉદનો સમગ્ર ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ભેગા મળીને તેની શોધમાં નીકળી પડ્યા. દાઉદે જ્યારે આ વિષે સાંભળ્યું ત્યારે તે તેમનો સામનો કરવા નીકળી પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા ચઢી આવ્યા. તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 દાવિદને આખા ઇઝરાયલ દેશનો રાજા બનાવવામાં આવ્યો છે એવું પલિસ્તીઓએ સાંભળ્યું ત્યારે તેઓ તેને પકડવા ચઢી આવ્યા. તેથી દાવિદે પણ તેમનો સામનો કરવા કૂચ કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. Viz kapitola |