Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 14:3 - પવિત્ર બાઈબલ

3 યરૂશાલેમમાં દાઉદે વધારે પત્નીઓ કરી અને તેને વધુ પુત્રપુત્રી જન્મ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 દાઉદ યરુશાલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો; ત્યાં તેને બીજા પુત્રો તથા પુત્રીઓ થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 દાવિદે યરુશાલેમમાં બીજી વધારે પત્નીઓ કરી અને તેને ઘણા પુત્રો-પુત્રીઓ થયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 14:3

Následuj nás:

Reklamy


Reklamy