Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 14:16 - પવિત્ર બાઈબલ

16 દાઉદે દેવની સલાહ પ્રમાણે કર્યુ અને તેણે ગિબયોનથી ઠેઠ ગેઝેર સુધી પલિસ્તીઓના લશ્કરને હાંકી કાઠયુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જેમ ઈશ્વરે તેને આજ્ઞા કરી હતી તેમ દાઉદે કર્યું, તેઓએ ગિબ્યોનથી છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 દાવિદે ઈશ્વરના આદેશ પ્રમાણે કર્યું અને એમ તેમણે ગિબ્યોનથી છેક ગેઝર સુધી પલિસ્તીઓને મારી હઠાવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 14:16

Následuj nás:

Reklamy


Reklamy