૧ કાળવૃત્તાંત 14:14 - પવિત્ર બાઈબલ14 દાઉદે ફરીથી દેવની સલાહ લીધી અને દેવે જવાબ આપ્યો, “આગળથી તેમની પર હુમલો કરીશ નહિ, પરંતુ ફરીને તેમની પાછળ જઇ મેંદીના છોડ નજીક હુમલો કરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ પૂછી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર ચઢાઈ કરીશ નહિ; પણ ચકરાવો ખાઇ તેમની પાછળ જઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 દાવિદે ફરી ઈશ્વરને પૂછયું, તો તેમણે જવાબ આપ્યો, “અહીંથી હુમલો કરીશ નહિ, પણ ચકરાવો ખાઈને સામેની બાજુએ જા અને ત્યાં શેતુરનાં વૃક્ષો પાસે હુમલો કરવા તૈયાર રહે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માગી. ઈશ્વરે તેને કહ્યું, “તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, પણ ફરીને તેમની પાછળ જઈ શેતૂરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે. Viz kapitola |