૧ કાળવૃત્તાંત 14:13 - પવિત્ર બાઈબલ13 પલિસ્તીઓએ ફરી ખીણમાં જમાવટ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પલિસ્તીઓએ ફરીથી બીજી વાર નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 થોડા જ વખત પછી પલિસ્તીઓ રફાઈમના ખીણપ્રદેશમાં ફરી વાર આવીને લૂંટ ચલાવવા લાગ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી. Viz kapitola |