૧ કાળવૃત્તાંત 14:12 - પવિત્ર બાઈબલ12 પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પાછળ મૂકીને ચાલ્યા ગયા હતા, દાઉદની આજ્ઞાથી તે બધી મૂર્તિઓ બાળી નાખવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 [પલિસ્તીઓએ] પોતાના દેવોને ત્યાં પડતા મૂક્યા. દાઉદના હુકમથી તેઓને બાળી નાખવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પોતાની પાછળ છોડી દઈને ભાગી છૂટયા. દાવિદે તે મૂર્તિઓને બાળી નંખાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા, દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામા આવ્યા. Viz kapitola |