૧ કાળવૃત્તાંત 14:10 - પવિત્ર બાઈબલ10 દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?” યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એ વખતે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી, “શું હું પલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તમે તેઓને મારા હાથમાં સોંપશો?” યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર; હું તેઓને તારા હાથમાં સોપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 દાવિદે ઈશ્વરને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? મને વિજય અપાવશો?” પ્રભુએ કહ્યું, “જા, હુમલો કર! હું તને વિજય અપાવીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, “શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?” યહોવાહે તેને કહ્યું, “આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ.” Viz kapitola |