૧ કાળવૃત્તાંત 13:9 - પવિત્ર બાઈબલ9 જ્યારે તેઓ કીદોનની ખળી આગળ આવ્યા; ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને પડી જતો અટકાવવા હાથ લંબાવીને તેને પકડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જ્યારે તેઓ કીદોનની ખળી પાસે આવ્યા; ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉઝ્ઝાએ કોશને પકડવા માટે પોતાનો હાથ લાંબો કર્યો. એ પોતાનો હાથ લાંબો કરીને કોશને [અડક્યો] , Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેઓ કિદોનના ખળા પાસે આવ્યા ત્યારે ત્યાં બળદોએ ઠોકર ખાધી, એટલે ઉઝઝાએ પોતાનો હાથ લંબાવી કરારપેટીને પકડી લીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો. Viz kapitola |