Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 13:7 - પવિત્ર બાઈબલ

7 તેઓએ અબીનાદાબના ઘરમાંથી દેવના કોશને લઇને નવા ગાડામાં મૂક્યો. ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓએ ઈશ્વરનો કોશ અબિનાદાબના ઘરમાંથી [કાઢીને] એક નવા ગાડામાં મૂક્યો. ઉઝ્‍ઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેમણે અબિનાદાબના ઘરમાંથી કરારપેટી બહાર કાઢીને નવા ગાડામાં મૂકી. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંક્તા હતા,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 13:7

Následuj nás:

Reklamy


Reklamy