Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 13:14 - પવિત્ર બાઈબલ

14 ત્રણ મહિના સુધી દેવનો કોશ ઓબેદ-અદોમના કુટુંબ સાથે હતો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબ અને તેના સર્વને આશીર્વાદ આપ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તે ત્યાં ત્રણ માસ રહી, અને પ્રભુએ ઓબેદઅદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશિષ આપી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ મહિના રહ્યો. તેથી યહોવાહે, તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 13:14

Následuj nás:

Reklamy


Reklamy