Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 13:13 - પવિત્ર બાઈબલ

13 આથી દાઉદ કોશને પોતાને ઘેર દાઉદનગરમાં ન લઇ ગયો, પણ ગાથના વતની ઓબેદ-અદોમની પાસે લઇ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 માટે દાઉદ કોશને દાઉદનગરમાં પોતાને ત્યાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તિ ઓબેદ-અદોમનાં ઘરમાં લઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી દાવિદ તેને પોતાની સાથે દાવિદનગરમાં લઈ ગયો નહિ. એને બદલે, તેણે એને ગાથના વતની ઓબેદઅદોમના ઘરમાં રાખી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી દાઉદ કોશને પોતાને ત્યાં દાઉદનગરમાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં લઈ ગયો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 13:13

Následuj nás:

Reklamy


Reklamy