૧ કાળવૃત્તાંત 13:12 - પવિત્ર બાઈબલ12 દાઉદને તે દિવસે દેવનો ભય લાગ્યો અને તે બોલ્યો, “હું ‘દેવના કોશ’ ને મારે ઘેર શી રીતે લઇ જાઉં?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે દિવસે દાઉદે ઈશ્વરથી ડરીને કહ્યું, “હું મારે ઘેર ઈશ્વરનો કોશ કેમ કરીને લાવું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તે દિવસે દાવિદે ઈશ્વરથી ગભરાઈ જઈને કહ્યું, “હવે હું કરારપેટી કેવી રીતે લઈ જઉં?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, “હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?” Viz kapitola |