૧ કાળવૃત્તાંત 12:34 - પવિત્ર બાઈબલ34 નફતાલીના કુલસમૂહના 1,000 નાયકો અને તેમના 37,000 ઢાલ અને ભાલાથી શજ્જ યોદ્ધાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 નફતાલીમાંથી એક હજાર સરદાર હતા, ને તેઓની સાથે ઢાલબરછીવાળા સાડત્રીસ હજાર માણસો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 નફતાલીમાંથી એક હજાર સરદાર, તેઓની સાથે ઢાલ તથા બરછીવાળા સાડત્રીસ હજાર પુરુષો હતા. Viz kapitola |