Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 12:21 - પવિત્ર બાઈબલ

21 એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેઓએ ભટકતાં ધાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી; કેમ કે તેઓ સર્વ શૂરવીરો તથા સૈન્યમાં સરદારો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેઓ દાવિદની લશ્કરી ટુકડીઓના અધિકારીઓ હતા; કારણ તેઓ સૌ કુશળ યોદ્ધાઓ હતા. પાછળથી તેઓ ઇઝરાયલી સૈન્યમાં સેનાપતિઓ થયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓએ ભટકતા ઘાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો હતા. પછી તેઓ સૈન્યમાં સરદારો થયા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 12:21

Následuj nás:

Reklamy


Reklamy