૧ કાળવૃત્તાંત 12:14 - પવિત્ર બાઈબલ14 ગાદના કુલસમૂહોમાંના તેઓ સૈન્યના સરદારો હતા; તેઓમાંનો જે સૌથી નબળો હતો તે સૌની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મહાન તે હજારની બરાબર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ગાદના પુત્રોમાંના તેઓ સૈન્યના સરદારો હતા, તેઓમાંનો જે સૌથી નાનો તે સોની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મોટો તે હજારની બરાબર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ગાદકુળના આ માણસોમાં ઉચ્ચકક્ષાના અધિપતિ હજારહજારની ટુકડીના અને ઉતરતી કક્ષાના અધિપતિ સો સોની ટુકડીના હવાલામાં હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે સો ની બરાબર હતો, સૌથી મોટો હતો તે હજારની બરાબર હતો. Viz kapitola |