૧ કાળવૃત્તાંત 11:42 - પવિત્ર બાઈબલ42 રૂબેનના કુલસમૂહના શીઝાનો પુત્ર અદીના, જે રૂબેનના કુલના આગેવાનોમાંનો એક હતો. અને તેની સાથે બીજા ત્રીસ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 રુબેની શિઝાનો પુત્ર અદીના, તે ત્રીસ રુબેનીઓની ટુકડીનો સરદાર હતો; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો. Viz kapitola |