Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 11:4 - પવિત્ર બાઈબલ

4 પછી દાઉદ અને આખુ ઇસ્રાએલ યરૂશાલેમ જે યબૂસ તરીકે ઓળખાતું ત્યાં ગયા; ત્યાં યબૂસી અને તેના મૂળ વતનીઓ રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દાઉદ તથા સર્વ ઇઝરાયલ યરુશાલેમ તથા (એટલે યબૂસ) ગયા. દેશના મૂળ રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 દાવિદ રાજાએ અને સર્વ ઇઝરાયલીઓએ યરુશાલેમ પર ચડાઈ કરી. ત્યારે તે યબૂસ તરીકે ઓળખાતું હતું અને દેશના મૂળ રહેવાસી યબૂસીઓ તેમાં રહેતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 11:4

Následuj nás:

Reklamy


Reklamy