Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 11:25 - પવિત્ર બાઈબલ

25 ત્રીસ શ્રેષ્ઠ યોદ્ધાઓમાં તે ઘણો પ્રખ્યાત હતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો નાયક બનાવ્યો હતો. તે ત્રિપુટીમાંનો એક નહોતો છતાં પણ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તે ત્રીસમાં નામીચો હતો, પણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ; દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાવિદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 11:25

Následuj nás:

Reklamy


Reklamy