Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 11:21 - પવિત્ર બાઈબલ

21 ત્રણ શૂરવીરોમાં તે સૌથી વધુ પ્રખ્યાત હતો અને તેથી તેમનો સરદાર બન્યો, પણ તે પહેલા ત્રણેય માંથી એક નહતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્રીસમાં તે સૌથી નામાંકિત હતો, ને તે તેઓનો ઉપરી થયો; તોપણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 ત્રીસ યોદ્ધાઓમાં તે સૌથી પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો પણ તે પેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 11:21

Následuj nás:

Reklamy


Reklamy