૧ કાળવૃત્તાંત 11:14 - પવિત્ર બાઈબલ14 પણ એલઆઝાર ભાગ્યો નહિ અને તેણે પલિસ્તીઓ પર હુમલો કર્યો. યહોવાએ તેને ભવ્ય વિજ્ય અપાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ત્યારે તેઓએ તે ખેતરમાં ઊભા રહીને તેનો બચાવ કર્યો, ને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ મોટો જય કરીને તેઓને બચાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તે અને તેના માણસો ખેતરની મધ્યે અડીખમ રહી પલિસ્તીઓ સાથે લડયા. પ્રભુએ તેને મહાન વિજય પમાડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા. Viz kapitola |