Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 11:13 - પવિત્ર બાઈબલ

13 જ્યારે પલિસ્તીઓ પાસ-દામ્મીમમાં યુદ્ધ માટે ભેગા થયા ત્યારે એ જવના એક ખેતરમાં દાઉદની સાથે હતો. સૈન્ય પલિસ્તીઓથી ભાગી ગયું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા હતા; અને લોકો એમની આગળથી નાસતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પાસ-દામ્મીમમાં પલિસ્તીઓ સાથેની લડાઈમાં તે દાવિદને પક્ષે લડયો હતો. ઇઝરાયલીઓ ભાગવા લાગ્યા ત્યારે તે જવના ખેતરમાં હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 11:13

Následuj nás:

Reklamy


Reklamy