૧ કાળવૃત્તાંત 11:12 - પવિત્ર બાઈબલ12 વીર ત્રિપુટીનો બીજો અહોહીનાં વંશનો એલઆઝાર હતો. તે દોદોનો પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેનાથી ઉતરતો અહોહી દોદોનો પુત્ર એલાઝાર હતો, તે પણ ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ખ્યાતનામ ત્રણ શૂરવીરોમાં બીજો અહોના ગોત્રના દોદોનો પુત્ર એલાઝાર હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો. Viz kapitola |