Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 11:1 - પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી સર્વ ઇઝરાયલે હેબ્રોનમાં દાઉદની પાસે એકત્ર થઈને કહ્યું, “અમે તમારા હડકાના તથા તમારા માંસના છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 સર્વ ઇઝરાયલી લોકોએ દાવિદ પાસે હેબ્રોન જઈને તેને કહ્યું, “અમે તારા નિકટનાં કુટુંબીઓ છીએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 11:1

Následuj nás:

Reklamy


Reklamy