Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 10:8 - પવિત્ર બાઈબલ

8 બીજે દિવસે પલિસ્તીઓએ યુદ્ધમાં મૃત્યુ પામેલાઓના શરીરો પરથી લૂંટ ભેગી કરવા પાછા ગયા, ત્યારે તેઓએ શાઉલ અને તેના પુત્રોના શબ જોયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેને બીજે દિવસે પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂટવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલ તથા તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 લડાઈને બીજે દિવસે પલિસ્તીઓ પડેલાં શબ ઉપરથી સાધનસરંજામ લૂંટી લેવા ગયા. તો તેમણે ગિલ્બોઆ પર્વત પર શાઉલ અને તેના પુત્રોના મૃતદેહ પડેલા જોયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેને બીજે દિવસે એમ થયું કે, પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા સારુ ધસી આવ્યા, ત્યારે શાઉલ તથા તેના દીકરાઓના દેહ ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓના જોવામાં આવ્યા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 10:8

Následuj nás:

Reklamy


Reklamy