Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 10:5 - પવિત્ર બાઈબલ

5 શાઉલને મૃત્યુ પામેલો જોઇને બખ્તર ઉપાડનાર પણ પોતાની તરવાર પર પડતું મુકી મોતને ભેટયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેના શાસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો છે, ત્યારે તે પણ પોતાની તરવાર પર પડીને મરણ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 શાઉલ મરણ પામ્યો છે એ જોઈને પેલો યુવાન શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડતું મૂકીને મૃત્યુ પામ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો હતો, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરી ગયો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 10:5

Následuj nás:

Reklamy


Reklamy