૧ કાળવૃત્તાંત 10:3 - પવિત્ર બાઈબલ3 શાઉલની આસપાસ ખૂંખાર યુદ્ધ મચ્યુ હતું, અને કેટલાંક તીરંદાજોએ તેની પાસે પહોંચી જઇ તેને સખત ઘાયલ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 શાઉલની સાથે દારુણ યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 શાઉલની આસપાસ દારુણ યુદ્ધ મચ્યું અને તે શત્રુઓનાં બાણોથી સખત ઘવાયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 શાઉલની સામે ભારે યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો. Viz kapitola |