Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 10:2 - પવિત્ર બાઈબલ

2 પછી પલિસ્તીઓએ શાઉલનો અને તેના પુત્રો યોનાથાન, અબીનાદાબ અને માલ્કીશૂઆનો પીછો પકડ્યો અને ત્રણે પુત્રોને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પલિસ્તીઓ શાઉલની તથા તેના પુત્રોની પાછળ લગોલગ આવી પહોંચ્યા; અને તેઓએ શાઉલના પુત્ર યોનાથાનને, અબિનાદાબને તથા માલ્કી-શૂઆને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 પલિસ્તીઓએ શાઉલ તથા તેના પુત્રોનો પીછો કર્યો. શાઉલના ત્રણેય પુત્રો એટલે, યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆ માર્યા ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાનને, અબીનાદાબને તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 10:2

Následuj nás:

Reklamy


Reklamy