Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 10:10 - પવિત્ર બાઈબલ

10 શાઉલના બખ્તરને તેઓએ પોતાના દેવના મંદિરમાં લટકાવ્યું. દાગોનના મંદિરમાં ભાલા પર તેનું માથું મુક્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓએ તેનું કવચ પોતાના દેવળમાં મૂક્યું ને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેમણે તેનાં શસ્ત્રો તેમના એક મંદિરમાં મૂક્યાં અને શાઉલનું માથું તેમના દેવ દાગોનના મંદિરમાં ટાંગ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓએ તેનું કવચ પોતાના દેવોના મંદિરમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 10:10

Následuj nás:

Reklamy


Reklamy