૧ કાળવૃત્તાંત 10:1 - પવિત્ર બાઈબલ1 પલિસ્તીઓ ઇસ્રાએલીઓ સામે ગિલ્બોઆના ડુંગર પર યુદ્ધે ચઢયા. ઘણા ઇસ્રાએલીઓ માર્યા ગયા અને બાકી રહ્યા તે ભાગી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જ્યારે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું ત્યારે ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની અગળથી નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પલિસ્તીઓએ ગિલ્બોઆ પર્વત પર ઈઝરાયલીઓ સામે યુદ્ધ કર્યું. ઘણા ઈઝરાયલીઓ ત્યાં માર્યા ગયા; જ્યારે બાકીના બધા નાસી છૂટયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની આગળથી નાસી ગયા, ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ. Viz kapitola |