૧ કાળવૃત્તાંત 1:46 - પવિત્ર બાઈબલ46 હૂશામના મૃત્યુ પછી, બદાદનો પુત્ર હદાદ રાજા બન્યો. હદાદે મોઆબના મેદાનમાં મિદ્યાનીઓને હરાવ્યા; તેના નગરનું નામ અવીથ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 હુશામ મરણ પામ્યો, ને તેની જગાએ બદાદના પુત્ર હદાદે રાજ કર્યું, તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો. તેના નગરનું નામ અવીથ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 હુશામ મરણ પામ્યો, એટલે તેની જગાએ અવીથ નગરના બદાદના પુત્ર હદાદે રાજ કર્યું. (મોઆબ પ્રદેશમાં ખેલાયેલ યુદ્ધમાં તેણે મિદ્યાનીઓને હરાવ્યા હતા.) Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું. Viz kapitola |