Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
1 ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહેઆરે એહેકેન વાતો નાંય કોઅય હોક્યો, જેહેકેન આત્મિક લોકહાઆરે કોઅતાહાંવ બાકી માયે તુમહેઆરે એહેકેન વાત કોઅયી જેહેકેન તુમા દુનિયા લોક હેય, જ્યા ખ્રિસ્તામાય હાના પોહા હારકા હેય.