21 બોદા લોકહા મોરણા કારણ પેલ્લા માઅહું આદામા લીદે યેના, તેહેકેનુજ બોદા લોકહાન મોઅલા માઅને પાછા જીવતા કોઅના બિજા ઓક માઅહા એટલે ખ્રિસ્તા લીદે ઓઅરી.