તિતસનં પત્ર 1:9 - ગરાસિયા નવો કરાર9 અનેં હેંને ઝી પરમેશ્વર નું હાસું વસન હિકેં લેંદું હે, હેંનેં મ ટકેં રેંવું જુગે, એંતરે કે બીજં મનખં નેં સહી શિક્ષણ થી ભાષણ આલેં સકે અનેં ઝી વસન નો વિરોધ કરે હે, હેંનનેં સહી જવાબ આલેંનેં ખુંટા સાબિત કરેં સકે. Viz kapitola |