તિતસનં પત્ર 1:7 - ગરાસિયા નવો કરાર7 કેંમકે એક અગુવો પરમેશ્વર ના કામ નેં ભાળ-દેંખ કરવા નેં લેંદે, દોષ વગર નો રેંવો જુગે, નેં કે જીદ્દ કરવા વાળો, નેં ગુસ્સો કરવા વાળો, નેં દારુડજ્યો, નેં ઝઘડો કરવા વાળો, અનેં નેં પઇસા કમાવા ની લાલસ કરવા વાળો. Viz kapitola |