તિતસનં પત્ર 1:15 - ગરાસિયા નવો કરાર15 ઝેંનં મનખં ના મન ના વિસાર શુદ્ધ હે, હેંનં હારુ બદી વસ્તુવેં શુદ્ધ હે. પુંણ વિશ્વાસ નેં કરવા વાળં અનેં અશુદ્ધ વિસાર રાખવા વાળં હારુ બદી વસ્તુવેં અશુદ્ધ હે, કેંમકે હેંનની બુદ્ધિ અનેં સહી-ગલત જાણવા વાળું મન બે યે અશુદ્ધ હે. Viz kapitola |